
Closed
Posted
Paid on delivery
ફુલ ટાઈમ રાઈડરની જરૂર છે – રાજકોટ કામનો સમય: સવારે 11:00 થી રાત્રે 11:00 સુધી (બ્રેક ઓપ્શનલ રહેશે) બપોરે 3:00 થી 6:00 વચ્ચે 1 કલાકનો બ્રેક લેવાનો રહેશે ડીલેવરી અને પગાર વિગતો: સાપ્તાહિક 80 ડીલેવરીની ગેરંટી પ્રત્યેક ના ડિલેવરી ₹50 ચૂકવાશે 80 થી વધુ ડીલેવરી થશે તો પ્રતિ ડીલેવરી ₹50 ચૂકવાશે રજા સંબંધિત નિયમ: અઠવાડિયામાં રજા લેવી હોય તો અગાઉથી જાણ કરવી ફરજિયાત. રજા દરમિયાન ગેરંટી માંથીડીલેવરી કપાત થશે શક્ય હોય તો પોતાની જગ્યાએ બીજો રાઈડર મોકલવો. ડીલેવરી અંતર: વન-વે 4 કિ.મી. સુધી 4 કિ.મી.થી વધુ માટે પ્રતિ કિ.મી. ₹15 વધારું મળશે (એકથી વધુ ડીલેવરી સાથે લઈ જતા કિસ્સામાં લાગુ પડતું નથી) પગાર ચુકવણી: સાપ્તાહિક – ડીલેવરીના દિવસો પૂર્ણ થયા પછી વાઉચર મારફતે. PF સુવિધા લેતા ઉમેદવારોને માસિક સેલેરી મુજબ ચુકવણી. જવાબદારી: ડીલેવરી દરમિયાન પિઝા બગડશે તો તેની સંપૂર્ણ જવાબદારી રાઈડરની રહેશે તેનું પેમેન્ટ વાઉચરમાંથી કપાશે જરૂરી દસ્તાવેજો: લાયસન્સ આધાર કાર્ડ પાસપોર્ટ સાઇઝ ફોટા પોતાની બાઈક ડીલેવરી બેગ નોટિસ પિરિયડ: કોઈપણ કારણસર કામ છોડવું હોય તો 10 દિવસનો નોટિસ પિરિયડ આપવો ફરજિયાત સહયોગ: ડીલેવરી અપનાર અધિકૃત વ્યક્તિ ને સહયોગ આપવા વિનંતી. સ્થળ: રાજકોટ, ગુજરાત રસ ધરાવતા ઉમેદવારો સંપર્ક કરો મોબાઈલ નં.:-8490950250 ખાસ નોંધ : - વરસાદી દિવસોમાં પણ ડિલિવરી સેવાઓ ચાલુ રહેશે. 2/ પાર્ટ ટાઈમ રાઈડરની જરૂર છે – રાજકોટ કામનો સમય:રાત્રે 6:00 થી11:00 સુધી ડીલેવરી અને પગાર વિગતો: સાપ્તાહિક 45ડીલેવરીની ગેરંટી પ્રત્યેક ના ડિલેવરી ₹50 ચૂકવાશે 45 થી વધુ ડીલેવરી થશે તો પ્રતિ ડીલેવરી ₹50 ચૂકવાશે રજા સંબંધિત નિયમ: અઠવાડિયામાં રજા લેવી હોય તો અગાઉથી જાણ કરવી ફરજિયાત. રજા દરમિયાન ગેરંટી માંથીડીલેવરી કપાત થશે શક્ય હોય તો પોતાની જગ્યાએ બીજો રાઈડર મોકલવો ડીલેવરી અંતર: વન-વે 4 કિ.મી. સુધી 4 કિ.મી.થી વધુ માટે પ્રતિ કિ.મી. ₹15 વધારું મળશે (એકથી વધુ ડીલેવરી સાથે લઈ જતા કિસ્સામાં લાગુ પડતું નથી) પગાર ચુકવણી: સાપ્તાહિક – ડીલેવરીના દિવસો પૂર્ણ થયા પછી વાઉચર મારફતે PF સુવિધા લેતા ઉમેદવારોને માસિક સેલેરી મુજબ ચુકવણી જવાબદારી: ડીલેવરી દરમિયાન પિઝા બગડશે તો તેની સંપૂર્ણ જવાબદારી રાઈડરની રહેશે તેનું પેમેન્ટ વાઉચરમાંથી કપાશે જરૂરી દસ્તાવેજો: લાયસન્સ આધાર કાર્ડ પાસપોર્ટ સાઇઝ ફોટા પોતાની બાઈક ડીલેવરી બેગ નોટિસ પિરિયડ: કોઈપણ કારણસર કામ છોડવું હોય તો 10 દિવસનો નોટિસ પિરિયડ આપવો ફરજિયાત સહયોગ: ડીલેવરી અપનાર અધિકૃત વ્યક્તિ ને સહયોગ આપવા વિનંતી. સ્થળ: રાજકોટ, ગુજરાત રસ ધરાવતા ઉમેદવારો સંપર્ક કરો મોબાઈલ નં.:-8490950250 ખાસ નોંધ : - વરસાદી દિવસોમાં પણ ડિલિવરી સેવાઓ ચાલુ રહેશે.
Project ID: 40122005
Active 8 mos ago
Location: Rajkot, India
Set your budget and timeframe
Get paid for your work
Outline your proposal
It's free to sign up and bid on jobs

Rajkot, India
Member since Jan 5, 2026
₹6000-15000 INR
₹1500-12500 INR
$250-750 USD
$30-250 USD
$15-25 USD / hour
$250-750 USD
₹600-1500 INR
$10-30 USD
₹75000-150000 INR
₹75000-150000 INR
$30-250 USD
$15-25 USD / hour
₹750-1250 INR / hour
₹12500-37500 INR
₹600-1500 INR
$35-40 CAD / hour
$5000-10000 USD
$30-250 USD
₹12500-37500 INR
$15-25 AUD / hour
$10-30 USD